શ્રી હનુમાન બાહુક । Shri Hanuman Bahuk in Gujarati

Spread the love

Shri Hanuman Bahuk in Gujarati Lyrics

Hanuman Bahuk in gujarati


સિંધુ-તરણ, સિય-સોચ-હરણ, રબિ-બાલ-બરણ તનુ,
ભુજ બિસાલ, મૂરતિ કરાલ કાલહુકો કાલ જનુ।।
ગહન-દહન-નિરદહન લંક નિઃસંક, બંક-ભુવ,
જાતુધાન-બલવાન-માન-મદ-દવન પવનસુવ।।
કહ તુલસીદાસ સેવત સુલભ સેવક હિત સન્તત નિકટ,
ગુન-ગનત, નમત, સુમિરત, જપત સમન સકલ-સંકટ-વિકટ।।1।।

સ્વર્ન-સૈલ-સંકાસ કોટિ-રબિ-તરુન-તેજ-ઘન,
ઉર બિસાલ ભુજ-દંડ ચંડ નખ-બજ્ર બજ્ર-તન।।
પિંગ નયન, ભૃકુટી કરાલ રસના દસનાનન,
કપિસ કેસ, કરકસ લંગૂર, ખલ-દલ બલ ભાનન।।
કહ તુલસીદાસ બસ જાસુ ઉર મારુતસુત મૂરતિ બિકટ,
સંતાપ પાપ તેહિ પુરુષ પહિં સપનેહુઁ નહિં આવત નિકટ।।2।।

પઞ્ચમુખ-છમુખ-ભૃગુ મુખ્ય ભટ અસુર સુર, સર્વ-સરિ-સમર સમરત્થ સૂરો
બાઁકુરો બીર બિરુદૈત બિરુદાવલી, બેદ બંદી બદત પૈજપૂરો।।
જાસુ ગુનગાથ રઘુનાથ કહ, જાસુબલ, બિપુલ-જલ-ભરિત જગ-જલધિ ઝૂરો
દુવન-દલ-દમનકો કૌન તુલસીસ હૈ, પવન કો પૂત રજપૂત રુરો।।3।।

ભાનુસોં પઢ઼ન હનુમાન ગયે ભાનુ મન-અનુમાનિ સિસુ-કેલિ કિયો ફેરફાર સો।
પાછિલે પગનિ ગમ ગગન મગન-મન, ક્રમ કો ન ભ્રમ, કપિ બાલક બિહાર સો।।
કૌતુક બિલોકિ લોકપાલ હરિ હર બિધિ, લોચનનિ ચકાચૌંધી ચિત્તનિ ખભાર સો।
બલ કૈંધૌં બીર-રસ ધીરજ કૈ, સાહસ કૈ, તુલસી સરીર ધરે સબનિ કો સાર સો।।4।।

ભારત મેં પારથ કે રથ કેથૂ કપિરાજ, ગાજ્યો સુનિ કુરુરાજ દલ હલ બલ ભો
કહ્યો દ્રોન ભીષમ સમીર સુત મહાબીર, બીર-રસ-બારિ-નિધિ જાકો બલ જલ ભો।।
બાનર સુભાય બાલ કેલિ ભૂમિ ભાનુ લાગિ, ફલઁગ ફલાઁગ હૂઁતેં ઘાટિ નભતલ ભો
નાઈ-નાઈ માથ જોરિ-જોરિ હાથ જોધા જોહૈં, હનુમાન દેખે જગજીવન કો ફલ ભો।।5।।

ગો-પદ પયોધિ કરિ હોલિકા જ્યોં લાઈ લંક, નિપટ નિસંક પરપુર ગલબલ ભો।
દ્રોન-સો પહાર લિયો ખ્યાલ હી ઉખારિ કર, કંદુક-જ્યોં કપિ ખેલ બેલ કૈસો ફલ ભો।।
સંકટ સમાજ અસમંજસ ભો રામરાજ, કાજ જુગ પૂગનિ કો કરતલ પલ ભો।
સાહસી સમત્થ તુલસી કો નાહ જાકી બાઁહ, લોકપાલ પાલન કો ફિર થિર થલ ભો।।6।।

કમઠ કી પીઠિ જાકે ગોડનિ કી ગાડ઼માનો, નાપ કે ભાજન ભરિ જલ નિધિ જલ ભો
જાતુધાન-દાવન પરાવન કો દુર્ગ ભયો, મહામીન બાસ તિમિ તોમનિ કો થલ ભો।।
કુમ્ભકરન-રાવન પયોદ-નાદ-ઈંધન કો, તુલસી પ્રતાપ જાકો પ્રબલ અનલ ભો
ભીષમ કહત મેરે અનુમાન હનુમાન, સારિખો ત્રિકાલ ત્રિલોક મહાબલ ભો।।7।।

દૂત રામરાય કો, સપૂત પૂત પૌનકો, તૂ અંજની કો નન્દન પ્રતાપ ભૂરિ ભાનુ સો ।
સીય-સોચ-સમન, દુરિત દોષ દમન, સરન આયે અવન, લખન પ્રિય પ્રાન સો ।।
દસમુખ દુસહ દરિદ્ર દરિબે કો ભયો, પ્રકટ તિલોક ઓક તુલસી નિધાન સો ।
જ્ઞાન ગુનવાન બલવાન સેવા સાવધાન, સાહેબ સુજાન ઉર આનુ હનુમાન સો ।।8।।

દવન-દુવન-દલ ભુવન-બિદિત બલ, બેદ જસ ગાવત બિબુધ બંદીછોર કો
પાપ-તાપ-તિમિર તુહિન-વિઘટન-પટુ, સેવક-સરોરુહ સુખદ ભાનુ ભોર કો ।।
લોક-પરલોક તેં બિસોક સપને સોક, તુલસી કે હિયે હૈ ભરોસો એક ઓર કો
રામ કો દુલારો દાસ બામદેવ કો નિવાસ, નામ કલિ-કામતરુ કેસરી-કિસોર કો ।।9।।

મહાબલ-સીમ મહાભીમ મહાબાન ઇત, મહાબીર બિદિત બરાયો રઘુબીર કો ।
કુલિસ-કઠોર તનુ જોરપરૈ રોર રન, કરુના-કલિત મન ધારમિક ધીર કો ।।
દુર્જન કો કાલસો કરાલ પાલ સજ્જન કો, સુમિરે હરનહાર તુલસી કી પીર કો ।
સીય-સુખ-દાયક દુલારો રઘુનાયક કો, સેવક સહાયક હૈ સાહસી સમીર કો ।।10।।

રચિબે કો બિધિ જૈસે, પાલિબે કો હરિ, હર મીચ મારિબે કો, જ્યાઈબે કો સુધાપાન ભો
ધરિબે કો ધરનિ, તરનિ તમ દલિબે કો, સોખિબે કૃસાનુ, પોષિબે કો હિમ-ભાનુ ભો ।।
ખલ-દુઃખ દોષિબે કો, જન-પરિતોષિબે કો, મુખ મોહિબે કો, બાનર પ્રિય પ્રાન કો
મહાન અલિંગન જાનિબે કો, બિખારિબે કો હરિ, અલખ અલખ માનિબે કો, પુનિબે કો નિધાન ભો ।।11।।

સેવક સ્યોકાઈ જાણી જાનકીસ માનૈ કાનિ,સાનુકૂલ સૂલપાનિ નવૈ નાથ નાઁક કો ।
દેવી દેવ દાનવ દયાવને હ્વૈ જોરૈં હાથ,બાપુરે બરાક કહા ઔર રાજા રાઁક કો ।।
જાગત સોવત બૈઠે બાગત બિનોદ મોદ,તાકે જો અનર્થ સો સમર્થ એક આઁક કો ।
સબ દિન રુરો પરૈ પૂરો જહાઁ-તહાઁ તાહિ,જાકે હૈ ભરોસો હિયે હનુમાન હાઁક કો ।।12।।

સાનુગ સગૌરિ સાનુકૂલ સૂલપાનિ તાહિ,લોકપાલ સકલ લખન રામ જાનકી
લોક પરલોક કો બિસોક સો તિલોક તાહિ,તુલસી તમાઇ કહા કાહૂ બીર આનકી ।।
કેસરી કિસોર બન્દીછોર કે નેવાજે સબ,કીરતિ બિમલ કપિ કરુનાનિધાન કી
બાલક-જ્યોં પાલિહૈં કૃપાલુ મુનિ સિદ્ધ તાકો,જાકે હિયે હુલસતિ હાઁક હનુમાન કી ।।13।।

કરુનાનિધાન, બલબુદ્ધિ કે નિધાન મોદ-મહિમા નિધાન,ગુન-જ્ઞાન કે નિધાન હૌ ।
બામદેવ-રુપ ભૂપ રામ કે સનેહી,નામ લેત-દેત અર્થ ધર્મ કામ નિરબાન હૌ ।।
આપને પ્રભાવ સીતારામ કે સુભાવ સીલ,લોક-બેદ-બિધિ કે બિદૂષ હનુમાન હૌ ।
મન કી બચન કી કરમ કી તિહૂઁ પ્રકાર,તુલસી તિહારો તુમ સાહેબ સુજાન હૌ ।।14।।

મન કો અગમ, તન સુગમ કિયે કપીસ,કાજ મહારાજ કે સમાજ સાજ સાજે હૈં
દેવ-બંદી છોર રનરોર કેસરી કિસોર,જુગ જુગ જગ તેરે બિરદ બિરાજે હૈં
બીર બરજોર, ઘટિ જોર તુલસી કી ઓર,સુનિ સકુચાને સાધુ ખલ ગન ગાજે હૈં
બિગરી સઁવાર અંજની કુમાર કીજે મોહિં,જૈસે હોત આયે હનુમાન કે નિવાજે હૈં ।।15।।

જાન સિરોમણિ હૌ હનુમાન સદા જન કે મન બાસ તિહારો,
ઢારો બિગારો મૈં કાકો કહા કેહિ કારન ખીઝત હૌં તો તિહારો।।
સાહેબ સેવક નાતે તો હાતો કિયો સો તહાઁ તુલસી કો ન ચારો,
દોષ સુનાયે તેં આગેહુઁ કો હોશિયાર હ્વૈં હોં મન તૌ હિય હારો।।16।।

તેરે થપે ઉથપૈ ન મહેસ, થપૈ થિરકો કપિ જે ઘર ઘાલે,
તેરે નિવાજે ગરીબ નિવાજ બિરાજત બૈરિન કે ઉર સાલે।।
સંકટ સોચ સબૈ તુલસી લિયે નામ ફટૈ મકરી કે સે જાલે,
બૂઢ ભયે, બલિ, મેરિહિ બાર, કિ હારિ પરે બહુતૈ નત પાલે।।17।।


સિંધુ તરે, બડે બીર દલે ખલ, જારે હૈં લંક સે બંક મવા સે,
તૈં રનિ-કેહરિ કેહરિ કે બિદલે અરિ-કુંજર છૈલ છવા સે।।
તોસોં સમત્થ સુસાહેબ સેઈ સહૈ તુલસી દુખ દોષ દવા સે,
બાનર બાજ ! બઢે ખલ-ખેચર, લીજત ક્યોં ન લપેટિ લવા-સે।।18।।

અચ્છ-વિમર્દન કાનન-ભાનિ દસાનન આનન ભા ન નિહારો,
બારિદનાદ અકંપન કુંભકરન્ન-સે કુઞ્જર કેહરિ-બારો।।
રામ-પ્રતાપ-હુતાસન, કચ્છ, બિપચ્છ, સમીર સમીર-દુલારો।
પાપ-તેં સાપ-તેં તાપ તિહૂઁ-તેં સદા તુલસી કહઁ સો રખવારો।।19।।

બાલક બિલોકિ, બલિ બારેતેં આપનો કિયો,દીનબન્ધુ દયા કીન્હીં નિરુપાધિ ન્યારિયે
રાવરો ભરોસો તુલસી કે, રાવરોઈ બલ,આસ રાવરીયૈ દાસ રાવરો બિચારિયે।।
બડો બિકરાલ કલિ, કાકો બિહાલ કિયો,માથે પગુ બલિ કો, નિહારિ સો નિવારિયે
કેસરી કિસોર, રનરોર, બરજોર બીર,બાઁહુપીર રાહુમાતુ જ્યૌં પછારિ મારિયે।।21।।

ઉથપે થપનથિર થપે ઉથપનહાર,કેસરી કુમાર બલ આપનો સંભારિયે।
રામ કે ગુલામનિ કો કામતરુ રામદૂત,મોસે દીન દૂબરે કો તકિયા તિહારિયે।।
સાહેબ સમરથ તોસોં તુલસી કે માથે પર,સોઊ અપરાધ બિનુ બીર, બાંધિ મારિયે।
પોખરી બિસાલ બાઁહુ, બલિ, બારિચર પીર,મકરી જ્યોં પકરિ કૈ બદન બિદારિયે।।22।।

રામ કો સનેહ, રામ સાહસ લખન સિય,રામ કી ભગતિ, સોચ સંકટ નિવારિયે
મુદ-મરકટ રોગ-બારિનિધિ હેરિ હારે,જીવ-જામવંત કો ભરોસો તેરો ભારિયે।।
કૂડિયે કૃપાલ તુલસી સુપ્રેમ-પબ્બયતેં,સુથલ સુબેલ ભાલૂ બૈઠિ કૈ બિચારિયે
મહાબીર બાઁકુરે બરાકી બાઁહ-પીર ક્યોં ન,લંકિની જ્યોં લાત-ઘાત હી મરોરિ મારિયે।।23।।

લોક-પરલોકહું તિલોક ન બિલોકિયત,તોસે સમરથ ચષ ચારિહૂઁ નિહારિયે।
કર્મ, કાલ, લોકપાલ, અગ-જગ જીવજાલ,નાથ હાથ સબ નિજ મહિમા બિચારિયે।।
ખાસ દાસ રાવરો, નિવાસ તેરો તાસુ ઉર,તુલસી સો દેવ દુખી દેખિયત ભારિયે।
બાત તરુમૂલ બાઁહુસૂલ કપિકચ્છુ-બેલિ,ઉપજી સકેલિ કપિકેલિ હી ઉખારિયે।।24।।

કરમ-કરાલ-કંસ ભૂમિપાલ કે ભરોસે,બકી બકભગિની કાહૂ તેં કહા ડરૈગી
બડી બિકરાલ બાલ ઘાતિની જાત કહિ,બાઁહૂબલ બાલક છબીલે છોટે છરૈગી।।
આઈ હૈ બનાઇ બેષ આપ હી બિચારિ દેખ,પાપ જાય સબકો ગુની કે પાલે પરૈગી
પૂતના પિસાચિની જ્યૌં કપિકાન્હ તુલસી કી,બાઁહપીર મહાબીર તેરે મારે મરૈગી।।25।।

ભાલકી કિ કાલકી કિ રોષ કી ત્રિદોષ કી હૈ,બેદન બિષમ પાપ તાપ છલ છાઁહ કી।
કરમન કૂટ કી કિ જન્ત્ર મન્ત્ર બૂટ કી,પરાહિ જાહિ પાપિની મલીન મન માઁહ કી।।
પૈહહિ સજાય, નત કહત બજાય તોહિ,બાબરી ન હોહિ બાનિ જાનિ કપિ નાઁહ કી।
આન હનુમાન કી દુહાઈ બલવાન કી,સપથ મહાબીર કી જો રહૈ પીર બાઁહ કી।।26।।

સિંહિકા સઁહારિ બલ, સુરસા સુધારિ છલ,લંકિની પછારિ મારિ બાટિકા ઉજારી હૈ
લંક પરજારિ મકરી બિદારિ બારબાર,જાતુધાન ધારિ ધૂરિધાની કરિ ડારી હૈ।।
તોરિ જમકાતરિ મંદોદરી કઢ઼ોરિ આની,રાવન કી રાની મેઘનાદ મહઁતારી હૈ
ભીર બાઁહ પીર કી નિપટ રાખી મહાબીર,કૌન કે સકોચ તુલસી કે સોચ ભારી હૈ।।27।।

તેરો બાલિ કેલિ બીર સુનિ સહમત ધીર,ભૂલત સરીર સુધિ સક્ર-રબિ-રાહુ કી।
તેરી બાઁહ બસત બિસોક લોકપાલ સબ,તેરો નામ લેત રહૈ આરતિ ન કાહુ કી।।
સામ દાન ભેદ બિધિ બેદહૂ લબેદ સિધિ,હાથ કપિનાથ હી કે ચોટી ચોર સાહુ કી।
આલસ અનખ પરિહાસ કૈ સિખાવન હૈ,એતે દિન રહી પીર તુલસી કે બાહુ કી।।28।।

ટૂકનિ કો ઘર-ઘર ડોલત કઁગાલ બોલિ,બાલ જ્યોં કૃપાલ નતપાલ પાલિ પોસો હૈ
કીન્હી હૈ સઁભાર સાર અઁજની કુમાર બીર,આપનો બિસારિ હૈં મેરેહૂ ભરોસો હૈ।।
ઇતનો પરેખો સબ ભાઁતિ સમરથ આજુ,કપિરાજ સાઁચી કહૌં કો તિલોક તોસો હૈ
સાસતિ સહત દાસ કીજે પેખિ પરિહાસ,ચીરી કો મરન ખેલ બેરી બિઘા તુલસી કી।।29।।

આપને હી પાપ તેં ત્રિપાત તેં કિ સાપ તેં, બઢી હૈ બાંહ બેદન કહી ન સહી જાતિ હૈ ।
ઔષધ અનેક જન્ત્ર મન્ત્ર ટોટકાદિ કિયે, બાદિ ભયે દેવતા મનાયે અધિકાતિ હૈ ।।
કરતાર, ભરતાર, હરતાર, કર્મ કાલ, કો હૈ જગજાલ જો ન માનત ઇતાતિ હૈ ।
ચેરો તેરો તુલસી તૂ મેરો કહ્યો રામ દૂત, ઢીલ તેરી બીર મોહિ પીર તેં પિરાતિ હૈ ।।30।।

દૂત રામ રાય કો, સપૂત પૂત બાય કો, સમત્વ હાથ પાય કો સહાય અસહાય કો
બાંકી બિરદાવલી બિદિત બેદ ગાઇયત, રાવન સો ભટ ભયો મુઠિકા કે ઘાય કો ।।
એતે બડે સાહેબ સમર્થ કો નિવાજો આજ, સીદત સુસેવક બચન મન કાય કો
થોરી બાંહ પીર કી બડી ગલાનિ તુલસી કો, કૌન પાપ કોપ, લોપ પ્રકટ પ્રભાય કો ।।31।।

દેવી દેવ દનુજ મનુજ મુનિ સિદ્ધ નાગ, છોટે બડે જીવ જેતે ચેતન અચેત હૈં ।
પૂતના પિસાચી જાતુધાની જાતુધાન બામ, રામ દૂત કી રજાઇ માથે માનિ લેત હૈં ।।
ઘોર જન્ત્ર મન્ત્ર કૂટ કપટ કુરોગ જોગ, હનુમાન આન સુનિ છાડ઼ત નિકેત હૈં ।
ક્રોધ કીજે કર્મ કો પ્રબોધ કીજે તુલસી કો, સોધ કીજે તિનકો જો દોષ દુખ દેત હૈં ।।32।।

તેરે બલ બાનર જિતાયે રન રાવન સોં, તેરે ઘાલે જાતુધાન ભયે ઘર-ઘર કે
તેરે બલ રામરાજ કિયે સબ સુરકાજ, સકલ સમાજ સાજ સાજે રઘુબર કે ।।
તેરો ગુનગાન સુનિ ગીરબાન પુલકત, સજલ બિલોચન બિરંચિ હરિ હર કે
તુલસી કે માથે પર હાથ ફેરો કિસનાથ, દેખિયે દાસ દુખી તોસો કનિગર કે ।।33।।

પાલો તેરે ટૂક કો પરેહૂ ચૂક મૂકિયે ન, કૂર કૌડ઼ી દૂકો હૌં આપની ઓર હેરિયે ।
ભોરાનાથ ભોરે હી સરોષ હોત થોરે દોષ, પોષિ તોષિ થાપિ આપની ન અવડેરિયે ।।
અઁબુ તૂ હૌં અઁબુચર, અઁબુ તૂ હૌં ડિંભ સો ન, બૂઝિયે બિલંબ અવલંબ મેરે તેરિયે ।
બાલક બિકલ જાનિ પાહિ પ્રેમ પહિચાનિ, તુલસી કી બાઁહ પર લામી લૂમ ફેરિયે ।।34।।

ઘેરિ લિયો રોગનિ, કુજોગનિ, કુલોગનિ જ્યૌં, બાસર જલદ ઘન ઘટા ધુકિ ધાઈ હૈ
બરસત બારિ પીર જારિયે જવાસે જસ, રોષ બિનુ દોષ ધૂમ-મૂલ મલિનાઈ હૈ ।।
કરુનાનિધાન હનુમાન મહા બલવાન, હેરિ હઁસિ હાઁકિ ફૂઁકિ ફૌજૈં તે ઉડ઼ાઈ હૈ
ખાયે હુતો તુલસી કુરોગ રાઢ઼ રાકસનિ, કેસરી કિસોર રાખે બીર બરિઆઈ હૈ ।।35।।

રામ ગુલામ તુ હી હનુમાન ગોસાંઈ સુસાંઈ સદા અનુકૂલો,।
પાલ્યો હૌં બાલ જ્યોં આખર દૂ પિતુ માતુ સોં મંગલ મોદ સમૂલો॥
બાઁહ કી બેદન બાઁહ પગાર પુકારત આરત આનઁદ ભૂલો।
શ્રી રઘુબીર નિવારિયે પીર રહૌં દરબાર પરો લટિ લૂલો॥૩૬॥

કાલ કી કરાલતા કરમ કઠિનાઈ કીધૌં, પાપ કે પ્રભાવ કી સુભાય બાય બાવરે
બેદન કુભાઁતિ સો સહી જાતિ રાતિ દિન, સોઈ બાઁહ ગહી જો ગહી સમીર ડાબરે
લાયો તરુ તુલસી તિહારો સો નિહારિ બારિ, સીંચિયે મલીન ભો તયો હૈ તિહુઁ તાવરે
ભૂતનિ કી આપની પરાયે કી કૃપા નિધાન, જાનિયત સબહી કી રીતિ રામ રાવરે૩૭

પાઁય પીર પેટ પીર બાઁહ પીર મુઁહ પીર, જરજર સકલ પીર મઈ હૈ।
દેવ ભૂત પિતર કરમ ખલ કાલ ગ્રહ, મોહિ પર દવરિ દમાનક સી દઈ હૈ॥
હૌં તો બિનુ મોલ કે બિકાનો બલિ બારેહી તેં, ઓટ રામ નામ કી લલાટ લિખિ લઈ હૈ।
કુઁભજ કે કિંકર બિકલ બૂઢે ગોખુરનિ, હાય રામ રાય ઐસી હાલ કહૂઁ ભઈ હૈ॥૩૮॥

બાહુક-સુબાહુ નીચ લીચર-મરીચ મિલિ, મુઁહપીર કેતુજા કુરોગ જાતુધાન હૈં
રામ નામ જગજાપ કિયો ચહોં સાનુરાગ, કાલ કૈસે દૂત ભૂત કહા મેરે માન હૈં
સુમિરે સહાય રામ લખન આખર દોઊ, જિનકે સમૂહ સાકે જાગત જહાન હૈં
તુલસી સઁભારિ તાડ઼કા સઁહારિ ભારિ ભટ, બેધે બરગદ સે બનાઇ બાનવાન હૈં39

બાલપને સૂધે મન રામ સનમુખ ભયો, રામ નામ લેત માંગિ ખાત ટૂકટાક હૌં।
પરયો લોક-રીતિ મે પુનીત પ્રીતિ રામ રાય, મોહ બસ બૈઠો તોરી તરકિ તરાક હૌં॥
ખોટે-ખોટે આચરન આચરત અપનાયો, અંજની કુમાર સોધ્યો રામપાનિ પાક હૌં।
તુલસી ગુસાંઈ ભયો ભોંડે દિન ભૂલ ગયો, તાકો ફલ પાવત નિદાન પરિપાક હૌં॥૪0॥

અસન-બસન-હીન બિષમ-બિષાદ-લીન, દેખિ દીન દૂબરો કરૈ હાય હાય કો
તુલસી અનાથ સો સનાથ રઘુનાથ કિયો, દિયો ફલ સીલ સિંધુ આપને સુભાય કો
નીચ યહિ બીચ પતિ પાઇ ભરુ હાઈગો, બિહાઇ પ્રભુ ભજન બચન મન કાય કો
તા તેં તનુ પેષિયત ઘોર બરતોર મિસ, ફૂટિ ફૂટિ નિકસત લોન રામ રાય કો॥41॥

જીઓં જગ જાનકી જીવન કો કહાઇ જન, મરિબે કો બારાંસી બારિ સુરસરિ કો।
તુલસી કે દુહૂઁ હાથ મોદક હૈં ઐસે ઠાઁઉ, જાકે જિયે મુયે સોચ કરિહૈં ન લરિ કો॥
મોકો ઝૂટો સાઁચો લોગ રામ કો કહત સબ, મેરે મન માન હૈ ન હર કો ન હરિ કો।
ભારી પીર દુસહ સરીર તેં બિહાલ હોત, સોઊ રઘુબીર બિનુ સકૈ દૂર કરિ કો॥42॥

સીતાપતિ સાહેબ સહાય હનુમાન નિત, હિત ઉપદેશ કો મહેસ માનો ગુરુ કૈ
માનસ બચન કાય સરન તિહારે પાઁય, તુમ્હરે ભરોસે સુર મૈં જાને સુર કૈ
બ્યાધિ ભૂત જનિત ઉપાધિ કાહુ ખલ કી, સમાધિ કીજે તુલસી કો જાનિ જન ફુર કૈ
કપિનાથ રઘુનાથ ભોલાનાથ ભૂતનાથ, રોગ સિંધુ ક્યોં ડારિયત ગાય ખુર કૈ૪૩

કહોં હનુમાન સોં સુજાન રામ રાય સોં, કૃપાનિધાન સંકર સોં સાવધાન સુનિયે।
હરષ વિષાદ રાગ રોષ ગુન દોષ મઈ, બિરચી બિરઞ્ચી સબ દેખિયત દુનિયે॥
માયા જીવ કાલ કે કરમ કે સુભાય કે, કરૈયા રામ બેદ કહૈં સાઁચી મન ગુનિયે।
તુમ્હ તેં કહા ન હોય હા હા સો બુઝૈયે મોહિ, હૌં હૂઁ રહોં મૌનહી બયો સો જાનિ લુનિયે॥44॥

શ્રી હનુમાન બાહુક ગુજરાતી । Shri Hanuman bahuk Gujarati PDF Download

Hanuman Bahuk mp3 by Tulsi Das

Also Download Shri hanuman Bahuk PDF in Other Languages

શ્રી હનુમાન બાહુક ગુજરાતી માં । Shri Hanuman Bahuk Lyrics in Gujarati

Shri Hanuman Bahuk Lyrics in Gujarati

The Significance of Shri hanuman Bahuk in Gujarati

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત આ એક ચમત્કારિક રચના છે જે વ્યક્તિની શારીરિક બીમારીઓને દૂર કરે છે.એટલું જ નહીં પણ ધન, સંપત્તિ સંતાન, નોકરી વગેરે જેવા કોઈ પણ પ્રકારના સંકટને નિષ્ઠાપૂર્વક નિયમિત પાઠ કરવાથી દૂર કરી શકાય છે. એક વાર ગોસ્વામી તુલસીદાસજી ખૂબ બીમાર થયા હતા. તેની પીડા વધી ગઈ હતી અને તેના હાથમાં અસહ્ય દુખાવો હતો. ત્યારબાદ તેમણે હનુમાનજીને યાદ કરતા એક સ્તુતિનો પાઠ કર્યો. તે પાઠ થી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેમના દુ:ખો દૂર કર્યા. 44 ચરણોની તે સ્તુતિ હનુમાન બાહુક હતી, જેના શબ્દોએ હનુમાનજીને દુ:ખ દૂર કરવા મજબૂર કર્યા હતા. ઘરમાં જો કોઈ વ્યક્તિ અસહ્ય પીડામાં હોય અને તે હનુમાનજીની આ સ્તુતિનો પાઠ કરે તો નિશ્ચિતપણે તેમના દુ:ખ દૂર થાય છે.

This is a miraculous composition composed by Goswami Tulsidas which cures one’s physical ailments. Not only this but any kind of calamity like money, wealth, children, job etc. can be removed by regularly reciting it sincerely. Once Goswami Tulsidasji fell very ill. His pain had worsened and his arm was excruciatingly painful. He then recited a hymn remembering Hanumanji. Pleased with that lesson, Hanumanji removed his sorrows. That praise of 44 feet was Hanuman Bahuk, the words of which made Hanumanji to remove his sorrow. If a person is in unbearable pain at home and he recites this hymn to Hanumanji, his pain is surely relieved.

એવું પણ કહેવાય છે કે હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિના અટકેલા કામનો ઉકેલ આવી જાય છે, પછી તે નોકરી, પૈસા કે અન્ય કોઈ બાબત હોય. આ પાઠ તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેના કારણે ભૂત-પ્રેત જેવી વસ્તુઓ વ્યક્તિને સ્પર્શ પણ નથી કરી શકતી. જો કે હનુમાન બાહુકનો પાઠ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ જો તમે કોઈ ખાસ હેતુથી કરી રહ્યા હોવ તો હનુમાનજીના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેને તાંબાના કલશમાં પાણી ભરી રાખો.પછી આ પાઠ કરો.

It is also said that reciting Hanuman Bahuk solves one’s stuck work, be it job, money or any other matter. This lesson creates a protective shield around you, making things like ghosts unable to even touch the person. Although Hanuman Bahuk can be recited anywhere and anytime, but if you are doing it for a special purpose, light a ghee lamp in front of the picture of Hanumanji and keep it filled with water in a copper kalash. Then recite this chant.